Q1. તાલુકો : જિલ્લો : : જિલ્લો :
Q2. કેલેન્ડર : તારીખ : : ડિક્ષનરી :
Q3. પાઉન્ડ : યેન : : પોલો :
Q4. અભ્યાસ : જ્ઞાન : : કામ :
Q5. વિદ્યાથી : શનિાળ : : ક્લાર્ક :
Q7. તંત્રી : વર્તમાનપત્ર : :
Q8. બેરોમિટર : વાતાવરણનું દબાણ: : લેક્ટોમીટર :
Q9. ગાજર : વિટામીન A : : સૂર્યનું કિરણ :
Q10. કોર્ટ : ન્યાય આવો સંબંધ કયો ?
Q11. ચંર : ઉપગ્રહ : : સૂર્ય :
Q12. શિયાળ : લુચચું : : સસલું :
Q13. ધ્વનિ : ડેસિબલ : : પાણી :
Q14. ડોકટર : સારવાર : : જજ :
Q15. BASIC : PASCAL : : FORTAN :
Q16. કોટક : PIL : : પોલીસ સ્ટેશન :
Q17. તાજમહેલ : આગ્રા : : એફીલ ટાવર :
Q18. રાષ્ટ્રીય શાયર : મેઘાણી : : સવાઈ ગુજરાતી :
Q19. વૃક્ષ : વડ : : પક્ષી :
Q20. ફોનેટિક્સ : વાણી : :જેરોંન્ટોલોજી :
Q21. ખંડકાવ્ય : કાંન્ત : : હાઈકુ :
Q22. જો સંબંધ ROCK અને CROK માં છે તે સંબંધ નીચેની કઈ જોડમાં છે ?
Q23. રાષ્ટ્રપતી : ભારત : : રાજા :
Q24. કિરીટ : પાર્થ : : તરજુમો :
Q25. કુચીપુડી : આંધ્રપ્રદેશ : : ઓડીસી :