Q1. જો BC : FG હોય તો HI :
Q2. ગાંધીજી : રાજઘાટ : : મોરારજી દેસાઈ :
Q3. ટ્રાઈ (TRAI) : ટેલિકોમ : : ઈરડા (IRDA) :
Q5. વિજ્ઞાન : ૨૮ ફેબ્રુઆરી : : વસ્તી :
Q6. ઊંટ: બોતડું : : હાથી :
Q8. તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો… લેખક : પેન : :
Q9. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે ?
Q10. પ્રશ્નાર્થના સ્થાને કયો વિકલ્પ મુકાશે? FOOT : TOES : : HAND :
Q11. વધ : તૂટ : : ખર્ચાળ :
Q12. કુંભાર : માટલી : : સુથાર :
Q13. Year : Month : : Week :
Q14. કાયદો : કલમ : : બંધારણ :
Q15. મનરેગા : રોજગારી : : આધાર :
Q16. જેમ પેન એ નીબ સાથે સંકળાયેલ છે તેમ તલવાર એ કોની સાથે સંકળાયેલ છે ?
Q17. જો સોનું : દાગીના તો માટી :
Q18. અગ્ની : ધુમાડો આવો સંબંધ નીચેનામાંથી કયો ?
Q19. ગુજરાત : ગાંધીનગર : : છત્તીસગઢ :
Q20. આંખ : ગ્લુકોમા : : દાંત :
Q21. ૧૦૮ : મેડીકલ : : ૧૫૫૧ :
Q22. ગાંધીજી : રાષ્ટ્ર્પિતા : : રવિંન્દ્રનાથ ટાગોર :
Q23. ખોરાક : ભૂખ : : ઊંધ :
Q24. ઈશતહાસ : હેરોડોટ્સ : : અર્થશાસ્ત્ર :
Q25. તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો... ડૉકટર : રોગ : :