Q1. ‘ADMINISTRATION’ શબ્દનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બનાવી શકાય ?
Q2. AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
Q3. RECAPITULATION શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને ?
Q4. આપેલ અંગ્રેજી મૂળાક્ક્ષરો ‘CARREER’ માંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે?
Q5. MIRACULOUS શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નીચે પૈકીનો કયો શબ્દ બની શકે નહી ?
Q6. WHO શબ્દ નો ઉપયોગ કરી (એક અક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ) કેટલા અંગ્રેજી અથપૂર્ણ શબ્દો બનાવી શકાય ?
Q7. ‘IMPASSIONABLE’ શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને ?
Q8. CINEMATOGRAPHY શબ્દમાંથી કયો શબ્દ બની શકે ?
Q9. ‘COMENRATION’ પરથી એક શબ્દ બની શકે નહી ?
Q10. જો ‘TECHNOLOGY’ શબ્દના પ્રથમ, બીજો, ત્રીજો, અને પાંચમાં અક્ષરનો ઉપયોગ કરી – જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને તો આ શબ્દનો ત્રીજો અક્ષર કયો હશે? જો કોઈ આવો શબ્દ ન બને તો તમારો જવાબ X રહશે. જો એક થી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ Y રહશે ?
Q11. ‘ ENCYCLOPEDIA’ શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
Q12. આપેલા શબ્દ ‘ VARPENTER’ ના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચેના પૈકી એક શબ્દ બની શકશે?
Q13. ‘SATIFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ નથી બનતો.
Q14. જો ‘PROACTIVE’ શબ્દના બીજા, ચોથા, છઠ્ઠા અને નવમા અક્ષરનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ શબ્દ બનાવવો. (દરેક અક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ) જો એકથી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ M અને આવા કોઈ શબ્દ ન બનતા હોય તો તમારો જવાબ N રહેિે ?
Q15. નીચે આપેલી શ્રેણીમાં ડાબી બાજુથી ૧૦ માં અક્ષરથી ડાબી બાજુ તરફ ત્રીજો અક્ષર કયો છે ? “A N G E L A C A D E M Y “