Q1. રાહુલ પશ્ચિમ તરફ 24 મીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી તરફ ફરી 14 મીટર ચાલે છે. ફરી તે ડાબી તરફ વળી 10 મી. ચાલે છે. છેલ્લે તે ડાબી તરફ ફરી 14 મી. ચાલે છે. તો તેણે પ્રસ્થાનસ્થાન અને હાલની સ્થિતિ વચ્ચે કેટલું અંતર કાપ્યું?
Q2. એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 2 દકમી. ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિમી. ચાલે છે. પછી તે ડાબી બાજુ ફરી 2 કિમી. ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે?
Q3. હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં ૩૦ મીટર ચાલ્યો અને પછી નૈઋત્ય દિશામાં ગયો હવે હુ મારા ઘર તરફ ફર્યો. તો હવે હું કઈ દિશામાં જઈ રહ્યો છં ?
Q4. એક શાળાના બસ ડ્રાઈવર શાળાના ઉત્તર તરફ 2 કિમી જઈને જમણી તરફ વળી જાય છે. પછી 5 કિમી જઈને તે ફરીથી ડાબી બાજુ વળીને 8 કિમી જાયછે. ત્યારબાદ દાબી બાજુ વળીને 5 કિમી જાય છે. અંતમાં તે ડાબી બાજુ વળી 1 કિમી જાય છે અને ત્યાં ઉભો રહે છે. તેને ફરી સ્કુલે જવામાં કેટલુ અંતર કાપવુ પડશે અને કઈ દિશામાં જવું પડશે?
Q5. એક વ્યક્તિ કોઈ સ્થાનેથી ચાલવાનું શરૂ કરે છે. તે 12 કિમી ઉત્તર તરફ જાય છે. ત્યાંથી ડાબી તરફ વળીને 5 કિમી ચાલે છે. પાછો તે જમણી તરફ વળી 13 કિમી ચાલે છે. તો તે પોતાના સ્થાનથી કેટલો દૂર છે?
Q6. ૧૦ મીટર પશ્ચિમ તરફ ચાલે છે પછી તે ડાબી તરફ વળી 20 મી ચાલે છે અને ૧૦ મી ચાલે છે ફરી તે ડાબી બાજુ વળી ૧૦ મી ચાલે છે ત્યાર બાદ તે ૪૫ ડિગ્રી જમણી બાજુ ફરી સીધો ચાલવા માંડે છે તો હવે તે કઈ દિશામાં હોય?
Q7. મનિલાલ દક્ષિણ તરફ 30 મીટર ચાલ્યા પછી ડાબે વળી 15 મીટર ચાલ્યા. ત્યારબાદ જમણે વળી પશ્ચિમ તરફ 15 મીટર ચાલ્યા. તો તે પોતાના સ્થાનથી કેટલા અંતરે હશે?
Q8. એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે પોતાના ચાલવાના સ્થાનથી કેટલા મીટર દૂર છે?
Q9. ડૉ. રવિ પૂર્વ દિશા સીધી દિશામાં 75 મીટર ચાલે છે. ત્યાર બાદ ડાબી બાજુ ફરી 25 મી. સીધી દિશામાં ચાલે છે. ફરી ડાબી બાજુ વલી 40 મી સીધી દિશામાં અંતર કાપે છે, ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મી. નું અંતર કાપે છે. તો પ્રસ્થાબિંદુથી તે કેટલા મીટર દૂર હોય?
Q10. નયન એક નદીના કિનારે પીઠ ફેરવીને ઊભો છે. નદીના પાણીમાં સ્વતંત્ર રીતે તરતો પદાર્થ તેની ડાબીથી જમણી બાજુ તરફ જાય છે. નદી પશ્ચિમથી સૂર્ય તરફ વહે છે. તો નયનનું મુખ કઈ દિશા તરફ હશે?
Q11. સામાતનો મોખું ઉત્તર-પૂર્વ દિશામાં છે. તે દક્ષિણની દિશામાં 90° મોં ફેરવે છે. ત્યારબાદ 180° વળે છે અને આગળ દક્ષિણ-પશ્ચિમ દિશામાં 90° વળે છે. અંતમાં તેનું મોં કઈ દિશામાં હશે?
Q12. જો હું પૂર્વ તરફ મુખ રાખી ઊભેલો છં. અને 100 ઘડિયાળની દિશામાં અને 145 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરૂં તો હવે કઈ દિશામાં હોશે?
Q13. સામત પ્રધાન બિન્દુથી ચાલવાનું શરૂ કરે છે. તે 3 કિમી પશ્ચિમમાં ચાલે છે. પછી તે જમણી તરફ વળી 3 કિમી ચાલે છે. તો તેનું મોખું કઈ દિશામાં હશે?
Q14. રમેશ 17 કિમી પશ્ચિમ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 કિમી ચાલે છે. બાદમાં જમણી તરફ વળી 17 કિમી ચાલે છે. તો તેનો ઘરથી કેટલો દૂર હશે?
Q15. નિતિન ૧૭ કિમી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિમી ચાલે છે ફરીથી ડાબી બાજુ તરફ વળી ૧૭ કિમી ચાલે છે,ત્યારબાદ ફરી ડબી બાજુ વળી ૧૫ કિમી ચાલે છે. તો પ્રસ્થાન બિંદથી તે કેટલો દૂર હોય?
Q16. એક સૂર્યોદયે ગોપાલ એક થાંભલા તરફ મુખ રાખી ઊભો છે થાંભલાનો પડછાયો સંપૂર્ણ તેની જમણી બાજુ પડે છે તો ગોપાલ કઈ દિશામાં ઊભો હોય ?
Q17. “પીછે મૂડેગા...... પીછે મૂડ ” – આ પોઝીિનમાં આવતી વ્યક્તિ કેટલા અંશના ખૂણો ફરે?
Q18. કપિલભાઈ પશ્ચિમ દિશા તરફ મુંખ કરી ઉભી છે. તે 45° મોઢું ફેરવતાં દક્ષિણની દિશામાં કરે છે. તે ફરી 180° મોઢું ફેરવે છે. અંતમાં તે દક્ષિણના દિશામાંથી ડાબી તરફ 270° ફેરવે છે. તો હવે તેનો મોં કઈ દિશામાં હશે?
Q19. એક વ્યક્તિ દક્ષિણમાં 3 કિમી ચાલ્યો. ત્યારબાદ તે ડાબી તરફ વળી 4 કિમી ચાલ્યો. તો તે પોતાના સ્થળથી કેટલો દૂર છે?
Q20. શ્યામ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 5 કિમી ચાલે છે. તે ડાબી તરફ વળી 2 કિમી ચાલે છે. તે પછી જમણી તરફ વળી ફરી 5 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કેટલા દૂર છે?