Q1. ગેરકાયદેસર મંડળીના દરેક સભ્યને જવાબદાર ઠેરવતી કલમ કઈ?
Q2. જેના ફાયદા માટે હુલલડ થયુ હોય તે વ્યક્તિની જવાબદારી.
Q3. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી કલમ કઈ?
Q4. ગેરકામદેસર મંડળી માટે ભાડે રખાયેલી વ્યક્તિને આશ્રય આપવો.
Q5. ગેરકાયદેસર મંડળીનું સાધન અથવા મદદ પૂરું પાડવું કઈ કલમ છે?
Q6. કોઈ જાહેરનોકર ગેરકાયદેસર વેપાર જોડાય.
Q7. સરકારી કચેરીમાં કાર્યરત વ્યક્તિએ ખોટી જાણકારી આપી લાદ વસૂલ કરાવવું કઈ કલમ છે?
Q8. ઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું કઈ કલમ મુજબ ગુનો છે?
Q9. કોઈ પોતાનો હક જાણતા હોવા છતાં ખોટી નોંધ રાખવી કઈ કલમમાં ગુનો છે?
Q10. બખેડો કરવા માટે શિક્ષા.
Q11. રાજ્યસેવક કોઇ હોદ્દાકીય કૃત્યો અંગે કાયદેસર મહેનતાણા સિવાયનો લાભ લેવા બાબત.
Q12. કલમ162 અથવા 163માં વ્યાખયા કર્યા મુજબના ગુનાનું રાજ્યસેવક દુષ્પ્રેરણ કરવા માટે શિક્ષા.
Q13. પીડિતાને સારવાર નહિં આપવા બદલ શિક્ષા.
Q14. જેના ફાયદા માંટે હુલલડ થયુ હોય તેના મલિક કે કબજેદારના પ્રતિનિધિની જવબદારી.
Q15. હુલલડ થાય તે માટે આપખુદી રીતે દ્વેશ અથવા ઉશ્કેયાટ પેદા કરવો, જો હુલલડ થાય તો અને ના થાય તો.
Q16. ગેરકાયદેસર મંડળીમાં સામેલ કરવા વ્યક્તિ ભાડેથી રાખેવી.
Q17. કોઈ વ્યક્તિને નુકશાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે.
Q18. રાજ્યસેવક ઉપર પોતાની વગ વાપરવા માટે લાભ લેવા બાબત.
Q19. જે જમીન પર ગેરકાયદેસર મંડળી યોજાઈ હોય તે જમીનનો મલિક અથવા કબજેદાર.
Q20. જાહેર સેવક દ્વારા કાયદા અંતર્ગત હુકમની અવજ્ઞા.
Q21. પાંચે કે તેથી વધુ વ્યક્તિની બનેલી મંડળીને વિખરાઈ જવાનો હુકમ આપ્યા પછી જાણીને જોડાવુ કે ચાલું રહેવું.
Q22. કઈ કલમમાં 161 થી 165 સુધીની કલમોનો ભંગ કરનારને સજા મળે છે?
Q23. હુલ્લડ રોકવા પોલીસને અવરોધ કરવો કઈ કલમમાં છે?
Q24. ધર્મ, જાતિ, ભાષા આધારિત વૈમનસ્ય ફેલાવવાની સજા કઈ કલમ છે?
Q25. અનૈતિક અથવા ગેરકાયદેસરનાં સાધનો દ્વારા કોઇ રાજ્યોસેવક ઉપર લાગવક લાવવા માટે લાભ લેવા બાબત.