Q1. હુલ્લડ માટે સજા કઈ કલમમાં દર્શાવેલી છે?
Q2. જાહેર નોકર બેદરકારીથી એવા કેદીને નાસી જવા દે તે બાબત.
Q3. કલમ 142 હેઠળ ગેરકાયદેસર મંડળીનો સભ્ય રહેવાનું દંડ કઈ કલમમાં છે?
Q4. માલિકની ઉપેક્ષાથી જહાજમાં ભાગેડુ છુપયો હોય.
Q5. આવી મદદગારીને પરિણામે જો હુમલો થાયતો.
Q6. ગેરકાયદેસર મંડળીના સભ્ય બનવું કઈ કલમ હેઠળ ગુનો ગણાય?
Q7. લડાઈની યોજનામાં સરળતા કરી આપવાન ઇરાદાથી તે છૂપાવવા બાબત.
Q8. વિનાશક કાર્યો અથવા હિંસક પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવું કઈ કલમ હેઠળ ગુનો?
Q9. કઈ કલમ પંચ સભ્યો અથવા વ્યક્તિઓની ગેરકાયદેસર મંડળી વિશે છે?
Q10. બળવામાં મદદગારી કરવી કે સૈનિક, નાવિક કે સૈનિકને એની ફરજમાંથી ભ્રષ્ટ્ટકરવાની કોશિશ.
Q11. અન્વયે ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલો કરવો.
Q12. એવા કેદીને નાસવામાં સહાય, છોડાવવા કે આશરો આપાવવા બાબત.
Q13. લશ્કરમાંથી નાસી ગયેલાને આશરો આપવા બાબત.
Q14. ભયભીત કરવાના ગુનાઓ કઈ કલમમાં સમાવાયા છે?
Q15. ગેરકાયદેસર મંડળીને વિખેરી નાંખવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનુ જાણવા છતાં તેમાં જોડાવુ કે ચાલુ રહેવું.
Q16. યુદ્ધ માટે હથિયારો અથવા અન્ય સાધનો જમા કરવું કઈ કલમ મુજબ ગુનો છે?
Q17. ભારત સરકાર સાથે સૂલેહના સંબંધ ધરાવતી સત્તાના રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરવા અંગે.
Q18. સૈનિક, નાવિક અથવા હવાઈદળ સૈનિકને તેના ઉપરી અધિકારી ઉપર જયારે તેની ફરજ બજાવતો હોય તે દરમ્યાન હુમલો કરવામાં મદદગારી કરવી.
Q19. હુલ્લડ કરવું (રાયટિંગ) કઈ કલમમાં વ્યાખ્યાયિત છે?
Q20. પ્રાણઘાતક શસ્ત્ર ધારણ કરીને ગેરકાયદેસર મંડળીમાં જોડાવું.
Q21. બળવો કરવામાં મદદ, જો તેના પરિણામે બળવો કરવામાં આવ્યો હોય.
Q22. ભારત સરકાર વચ્ચે શાંતિ ભંગ કરવી અથવા બે રાષ્ટ્રો વચ્ચે દ્દ્વેષ ફેલાવવો કઈ કલમ છે?
Q23. કલમ 125 અને 126 સંબંધિત લડાઈ અથવા લૂંટફાટ મેળવેલી મિલકત રાખવા બાબત.
Q24. રાજદોહ. દંડપાત્ર આજીવન કેદ કે દંડપાત્ર ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા કરાશે
Q25. સૈનિક, નાવિલ કે હવાઇ સૈનિકના અવક્ષનાના કર્યોમાં મદદગારી.