Q1. ગુનો બને ત્યારે મદદગારની હાજરી.
Q2. નિર્દોષ વ્યક્તિને નુકસાન થવાનુ જોખમ હોય ત્યારે પ્રાણઘાતક હુમલા સામે સ્વબચાવનો અધિકાર.
Q3. "મૃત કેદીની મિલકતની સીલ-સુરક્ષા કઈ કલમ મુજબ?"
Q4. "મુક્ત થતા કેદીની દેખરેખ બાબતે કલમ કઈ?"
Q5. "મૃતદેહની બાબતે કલમ કઈ?"
Q6. કલમ 121 સંબંધિત શિક્ષાનું વર્ણન કઈ કલમ આપે છે?
Q7. જો ગુનો કરવામાં આવ્યો ન હોય ત્યારે કેદની શિક્ષા પાત્ર ગુનાના મદદગારીની શિક્ષા.
Q8. કેદની સજાને પાત્ર ગુનો કરવાની યોજના છૂપાવવી.જો ગુનો ન કરવામાં આવે તો 1/8 મુદ્દત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલ દંડ કે બન્ને સજા . પરંતુ જો ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠરાવેલી મુદ્દતના વધુભાં વધુ ¼ મુદ્દત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલ દંડ કે બન્ને સજા થશે.
Q9. "ભારત બહાર કેદી મુક્ત કરવાના નિયમોની કલમ કઈ?"
Q10. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું અથવા યુદ્ધ કરવાની તૈયારી કરવી કઈ કલમ હેઠળ ગુનો છે?
Q11. જાહેર જનતા દ્વારા અથવા દસ કરતા વધુ વ્યક્તિ દ્વારા આચરાતા ગુનામાં મદદગારી.
Q12. "મુક્તિ અંગે મુખ્ય કલમ કઈ?"
Q13. "આકસ્મિક અકસ્માતે કેદીનું મૃત્યુ થાય તો રિપોર્ટ સંબંધી કલમ કઈ?"
Q14. "શરતી મુક્તિ સંબંધી કલમ કઈ?"
Q15. દેહાંત દંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં મદદગારી.
Q16. "શરતી મુક્તિને લગતી જવાબદારીઓ કઈ કલમમાં?"
Q17. કોઈ વસ્તું મદદગારી અથલા કોઈ બાબતમાં મદદગારી. જે વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે અથવા એક કે વધુ વ્યક્તિઓ સાથે વતરા સામેલ થાય અને તે કાવતરાને કરવા માટે કોઈ કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે આવા કિસ્સામાં વ્યક્તિ જે તે કૃત્યનું ષ્ટપ્રેરણ કરે છે એમ કહેવાય.
Q18. કઈ કલમ ગુનાહિત કાવતરાની સજા વિશે છે?
Q19. "શરતી મુક્તિ રદ કરવાની પ્રક્રિયા કઈ કલમમાં?"
Q20. જે ગુનો બનતો હોય તે અટકાવવા ની જેની ફરજ છે તેવો રાજ્યસેવક યોજના છૂપાવે. ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠયાલેરી વધુમાં વધુ ½ મુદ્દત સુધીનીકેદ કે દંડ કે બન્ને સજા કરાશે. પરંતુ જો ગુનો કરવામાં ન આવે તો ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ ¼ મુદ્દતની કેદ કે દંડ કે બન્ને સજા કરાશે. પરંતુ જો ગુનો મોતની સજા પાત્ર હોય તો 10 વર્ષ સુધેની કેદની સજા કરાશે.
Q21. "મૃતકની મિલકત સંબંધી અધિકારીની જવાબદારી કઈ કલમ?"
Q22. કઈ કલમ ગુનાહિત કાવતરાની વ્યાખ્યા સમજાવે છે?
Q23. "નિયમોના ભંગે મુક્તિ રદ થવા બાબત કઈ કલમ?"
Q24. શરીરના સ્વબચાવના અધિકારનો આરંભ તથા કયાં સુધી ચાલુ રહે.
Q25. દેહાંતદંડ કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો થતો હોય તેવી યોજના છુપાવવી.