Q1. દંડ ન ભરાય તો કેદની સજા. દંડની સજા કે કેદ સાથે દંડની સજાના કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો તેણે અમુક મુદ્દત સુધી કેદ ભોગવવી એ મુજબનો ઓર્ડર કરવાની કોર્ટને સત્તા રહેશે.
Q2. કેદ અને દંડની શિક્ષાને પાત્ર હોય તત્યારે દંડ ન ભરાય તો કેદની સજા અંગે મર્યાદા. તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદ્દતના ¼ ભાગ કરતા વધુ હોવી ન જોઈએ.
Q3. કઈ ધારાની જોગવાઈઓ મુજબ ગુનેગારો જે શિક્ષાને પાત્ર થાય છે તે આ પ્રમાણે છે. મોત, આજીવન કેદ, કેદ (સખત મજૂરી સાથેની કેદ અને સાદી કેદ) મિલકત જપ્ત કરવી, દંડ
Q4. જે વ્યક્તિ અસમર્થતાના કારણે ગુનો નહીં કરી શકે તે કઈ કલમમાં બતાવ્યું છે?
Q5. સત્ર કોર્ટ દંડ સંબંધિત મહત્તમ સજા કેટલી આપી શકે?
Q6. યોગ્ય સરકારની વ્યાખયા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર.
Q7. સજાની મુદ્દતના ભાગો. આજીવન કેદની સજાને 20 વર્ષની કેદની સજા બરાબર ગણવામાં આવશે.
Q8. એક દંડ માટે કેટલા પ્રકારની સજાનું પ્રાવધાન છે?
Q9. દંડ નહિં ભરાય તો કેદનો પ્રકાર. તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારની કેદની સજા થઈ શકશે.
Q10. કલમ 12 થી 17 સુધીના ગુનાઓ ક્યાં લાગુ પડે છે?
Q11. દેહાંતદંડની સજા હાળવી કરવા બાબત.14 વર્ષ સુધીની કે કાયદાનાં ઠરાવેલી બેમાંથી ગમે તે સજામાં ફેરવી શકાશે)
Q12. એક જ ક્રિયામાં બે અથવા વધુ ગુનાઓ થાય તો સજા કેવી રીતે થશે?
Q13. જો ગુનેગાર માસ સુધી પોતાનો દંડ ભરે નહીં તો શું થાય?
Q14. દેશનિકાલનો ઉલ્રેખનો અર્થ. આજીવન દેશ નિકાલનો અર્થ આજીવન કેદ છે.
Q15. કેદની કઈ સજા "સંપૂર્ણ મુક્તિ" તરીકે ઓળખાય?
Q16. એક જ કાર્યથી ક્રિયાન્વિત થયેલ બહુગુના માટે શું લાગુ પડે?
Q17. શુદ્ધ બુદ્ધિ કઈ કલમમાં?
Q18. આજીવન કેદની સજા હાળવી કરવા બાબત.14 વર્ષ સુધીની કે કાયદાનાં ઠરાવેલી બેમાંથી ગમે તે સજામાં ફેરવી શકાશે)
Q19. ભારતમાં નાબાલિકને કેવી રીતે સજા કરી શકાય છે?
Q20. આશરો બાબતો કઈ કલમ સમજાવે?
Q21. (કેદના અમુક કેસોમાં) પૂર્ણ અથવા અંશત: સજા સખત અથવા સરળ હોઈ શકે.
Q22. દંડની રકમ. દંડ રકમનો ઉલ્લેખ ન હોય ત્યારે દંડની રકમ ગુનેગારને ધ્યાનમાં રાખીને વધારે પડતી ન હોય તેવી અમર્યાદિત છે.