Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Education
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
વિજ્ઞાન અને ટેક્નોલોજી - Part 2
1
of
25
💡
Hints:
3
Q1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય છે ?
A. પેટમાં દુખાવો
B. ચક્કર આવવું
C. ઊંઘ ન આવી
D. બેભાન બની જાય છે
Q2. કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે ?
A. નર કોયલ
B. માદા કોયલ
C. બચ્ચું કોયલ
Q3. કયા પ્રાણીઓને કરોડ હોઈ નથી ?
A. વાંદરા
B. શ્વાન
C. બિલાડી
D. માછલી
Q4. ‘વિશ્વ વન્યજીવ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
A. 3 ઓક્ટોબર
B. 4 ઓક્ટોબર
C. 5 ઓક્ટોબર
D. 6 ઓક્ટોબર
Q5. પાણી વાતાવરણમાંથી ધૂળના કણો સાથે જોડાઈને શામાં રૂપાંતરિત થાય છે?
A. હિમ
B. ધુમ્મસ
C. વાદળ
D. વરસાદ
Q6. પાણી ગરમ થવાથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?
A. હિમ
B. ભાપ
C. વરસાદ
D. હવા
Q7. વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
A. વાદળ
B. ભાપ
C. ધુમ્મસ
D. પવન
Q8. બીજના મુખ્ય બે પ્રકાર જણાવો.
A. નાના અને મોટા બીજ
B. પાંખવાળા અને બિન-પાંખવાળા બીજ
C. સૂકા અને ભીના બીજ
D. એકદળી અને દ્વિદળી
Q9. બીજ ક્યારે ઉગે અને તેનો વિકાસ પામે છે?
A. હવામાં
B. પાણીમાં
C. ગરમી
D. આપેલા બધા
Q10. ‘વન્ય પાણી સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
A. 1 થી 7 ઓક્ટોબર
B. 10 થી 16 ઓક્ટોબર
C. 15 થી 21 ઓક્ટોબર
D. 20 થી 26 ઓક્ટોબર
Q11. કોઈપણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ ક્યાંથી મળે છે ?
A. જમીન
B. પાણી
C. ખોરાકમાંથી
D. હવા
Q12. તુલસી અને વનમનિયા કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
A. વૃક્ષ
B. છોડ
C. ઝાડ
D. ક્ષુપ
Q13. 2 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
A. પ્રકૃતિ દિવસ
B. વન્ય પ્રાણી દિવસ
C. રાષ્ટ્રીય દિવસ
D. આંતરરાષ્ટ્રીય દિવસ
Q14. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A. નદી
B. વરસાદ
C. બોરવેલ
D. તળાવ
Q15. કોઈપણ પ્રવાહીમાંથી તેની ભાપ બનવાની ક્રિયાને શું કહે છે?
A. દ્રવણ
B. બાષ્પીભવન
C. વર્ષા
D. સંઘનન
Q16. 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
A. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
B. પર્યાવરણ દિવસ
C. બાળ દિવસ
D. શિક્ષક દિવસ
Q17. સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે કયા કયા સજીવો રહે છે ?
A. જંતુ
B. વનસ્પતિ અને પ્રાણી
C. જીવાણુ
D. ફૂગ
Q18. ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે ?
A. મકડી
B. અળસિયું
C. પક્ષી
D. ઉંદર
Q19. ઊંઢર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મુકવામાં આવે છે ?
A. જંતુ
B. આંચળવાળા
C. સસ્તન
D. પક્ષી
Q20. ખોરાકમાં હાજર રહેલા ઘટકો શક્તિ પૂરી પડે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?
A. ઉર્જા
B. પોષક ઘટકો
C. વિટામિન
D. ખનિજ
Q21. જે બીજની બે ફાડ થયા તેવા ફળને શું કહેવાય ?
A. સૂકાફળ
B. રસીલા ફળ
C. દ્વિદળી
D. એકદળી
Q22. ‘વિશ્વ પંક્ષી દિવસ’ ક્યારે આવે છે ?
A. 8મે
B. 18મે
C. 1મે
D. 5મે
Q23. જાસૂદ અને મોગરાને કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
A. વૃક્ષ
B. સૂક્ષ્મ
C. ઝાડ
D. ક્ષુપ
Q24. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?
A. 100 ટન
B. 200 ટન
C. 300 ટન
D. 400 ટન
Q25. ખૂબ ઊંચાઈએ હવા ઠંડી થવાથી ભાપ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે—આને શું કહે છે?
A. છારણ
B. પીગળવું
C. શોષણ
D. દ્રવણ
Submitting Your Quiz...
Please wait while we process your answers