Q1. કઈ જમીનની નિતારણ શક્તિ સૌથી વધુ હોય છે ?
Q2. કઈ જમીન વરસાદ પડતાં ચીકણી અને લપસણી બની જાય છે?
Q3. જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય તો તેને શું કહેવાય?
Q4. વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને ?
Q5. કઈ જમીન ભેજ વિનાના હવામાનમાં એકદમ કઠણ થઈ તેમાં તિરોડો પડી જાય છે ?
Q6. જમીનમાં માટીનું પ્રમાણ વધારે હોય તો તેને શું કહેવાય?
Q7. કાંપાળ જમીન કેવી હોય છે ?
Q8. કઈ જમીનની નિતારણ શક્તિ ઓછી હોય છે ?
Q9. બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું શું પ્રતિબિંબ મળે છે?
Q10. કયા છોડને અડકતાની સાથે જ તેના પર્ણો બિડાઈ જાય છે ?
Q11. સેન્દ્રિય પદાર્થો વજનમાં શાના કરતા હલકા હોય છે ?
Q12. કઈ જમીનની ભેજધારન શક્તિ વધું હોય છે ?
Q13. કયા વિજ્ઞાનીકે શોધ્યુ કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે ?
Q14. કેટલાક કાચને વસ્તુથી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય તેવા કાચને શું કહેવાય ?
Q15. ઘડિયાળના ઝીણા ભાગને રરપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરે છે ?
Q16. કયું ફૂલ સૂયકપ્રકાિની સાથે સાથે દિશા બદલે છે ?
Q17. વૃદ્ધિ, સંવેદનશીલતા, શ્વસન અને ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહેવામાં આવે છે?
Q18. કઈ જમીનની ભેજધારન શક્તિ ઓછી હોય છે ?
Q19. જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી ઉપર શેનું પડ હોય છે ?
Q20. મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાથો કહેવાય ?
Q21. જમીનની પારણી વધુ સમય સંઘરી રાખવાની શક્તિને શું કહે છે ?
Q22. જમીનમાં રહેલા જીવજંતુને પોષણ ક્યાંથી મળે?
Q23. જમીનની પાણી છંટુ કરી દેવાની શક્તિને શું કહે છે ?
Q24. દરેક સજીવનને જીવન જીવવા માટે શું જોઈએ?
Q25. વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે?