Q1. ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય ?
Q2. સમબાજુ ABCDમાં AC = 3.2, BD = 6 હોય તો ચતુષ્કોણની પરિમિતિ શોધો.
Q3. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 20 સે.મી. અને 15 સે.મી. હોય તો કર્ણનું માપ કેટલું થાય ?
Q4. 3.6 મીટર ઊંચાઈએ દીવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 મીટર છે, તો નિસરણીનો પાયો (નીચલો છેડો) દીવાલથી કેટલા મીટર દૂર હોય ?
Q5. ત્રિકોણના બધા ખૂણાઓનો કુલ સરવાળો કેટલા અંશ થાય ?
Q6. એક ચતુષ્કોણના બે ખૂણાઓનાં માપ 115° અને 45° છે. બાકીના બંને ખૂણાઓનાં માપ સરખા છે, તો તેમનાં માપ ક્યાં હશે ?
Q7. એક સમચોરસની એક બાજુ 25 મીટર છે, તો તેના વિકર્ણનું અંદાજિત માપ નીચેના પૈકી એક થાય :
Q8. એક લંબચોરસની બે ક્રમિક બાજુઓનાં માપ 5 અને 12 છે, તો તેના દરેક વિકર્ણનું માપ શું હોય ?
Q9. દરેક ચોરસ ................
Q10. ત્રણ ખૂણાનો સરવાળો 180 (એકસો એંશી અંશ) કોને લાગુ પડે ?
Q11. ત્રણ સમાંતર રેખાઓને બીજી ત્રણ સમાંતર રેખાઓ છેદે તો કુલ કેટલા ચતુષ્કોણો રચાય ?