અંતર અને સમય - Part 2

Question 1 of 12 Hints: 3

Q1. ગુલશન, શક્તિ અને ઓમને એક વર્તુળાકાર મેદાનની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે અનુક્રમે 14 સેકન્ડ, 8 સેકન્ડ અને 15 સેકન્ડનો સમય લાગે છે, તો ત્રણેય જણા આરંભબિંદુએ કેટલા સમય પછી મળશે ?