Q1. જેનો આધાર 5 છે અને ઘાતાંક 3 છે તો તેની કિંમત શોધો.
Q2. ((3 * x)^2 * (2x)^4) / (6x)^2 = ............
Q3. (256)^0.16 * (256)^0.09 નો જવાબ નીચેના પૈકી એક થાય ?
Q4. ............ ની કિંમત 27 છે.
Q6. 2^3 ની કિંમત ............ છે.
Q7. 5^-3 ની કિંમત ............ થાય.
Q8. (14)^2 = (2)^2 * .............
Q9. (1/3)^-4 = ............
Q10. 5^6 * 5^5 = ...........
Q11. 5 * 5 * 5 * 5 ના ઘાત સ્વરૂપનો ઘાતાંક ............ છે
Q13. 2^3 માં ઘાતાંક ............ છે.
Q15. 4^3 ની કિંમત ............ છે.
Q17. 1^10 ની કિંમત ............ મળે.
Q18. 4^6 / 4^8 = ............
Q20. 4^3 / 2^4 * 3 = ............
Q21. 2^(3^2) માં ઘાતાંક કેટલો ?
Q22. (-5)^6 / (-5)^3 બરાબર ........
Q23. 8^3 ને શબ્દોમાં ............ લખાય.
Q24. A^m * A^n = ............
Q25. (4^2)^3 = ............
Q26. 3 * 3 * 3 * 3 ને ઘાત સ્વરૂપે .............. લખાય.