Q1. એક નંબરના 55% અને 14%નો તફાવત 8610 છે, તો તે નંબરના 85% કેટલા થાય ?
Q2. કોઈ એક સંખ્યાના 15% અને તે જ સંખ્યાના 10%નો સરવાળો 70 થાય છે, તો તે સંખ્યાના બે ગણા કેટલા થાય ?
Q3. એક રૂ 100 ની વસ્તુ પર પ્રથમ 10% નો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી બીજો 10% નો વધારો કરવામાં આવે તો, વસ્તુની કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો થયો હોય ?
Q4. કોઈ એક સંખ્યામાં તે સંખ્યાના 137^(1/2)% ઉમેરતાં તે સંખ્યામાં 33નો વધારો થાય છે, તો તે સંખ્યા શોધો.
Q5. કોઈ એક સંખ્યાના 35% બરાબર 182 થાય, તો તે સંખ્યાના 130% બરાબર કેટલા ?
Q6. એક સંખ્યાના 37% બરાબર 114.7 મળે છે, તો તે સંખ્યાના 130% કેટલા થાય ?