ટકાવારી - Part 1

Question 1 of 25 Hints: 3

Q1. એક પરીક્ષામાં પાસ થવા માટે 64% ગુણ મેળવવા પડે. એક વિદ્યાર્થીને 440 ગુણ મળવા છતાં તે 9% ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ?