Q1. પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 180 છે, તો તેમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય ?
Q2. એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન -10 સેન્ટિગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?
Q3. બે આંકડાઓની એક સંખ્યામાંથી 18 બાદ કરવાથી આંકડાઓનો ક્રમ બદલાઈ જાય છે, તો આ સંખ્યા ...........છે.
Q4. એક સંખ્યાને 899 વડે ભાગતા શેષ 65 મળે છે. જો તે જ સંખ્યાને 31 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળે ?
Q5. કોઈ એક સંખ્યામાંથી તે જ સંખ્યાના ત્રણ ચતુર્થાંશ બાદ કરતાં 163 મળે છે, તો તે સંખ્યા કઈ હશે ?
Q6. એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતાં 360 થાય, તો તે સંખ્યા કઈ ?
Q7. સૌથી મોટી સંખ્યા શોધો?
Q8. એક સંખ્યાને 24 વડે ભાગતા શેષ 16 વધે છે. જો તે જ સંખ્યાને 12 વડે ભાગવામાં આવે તો તો શેષ કેટલી વધે ?
Q9. પ્રાકૃતિક સંખ્યા માટે કયું સાચું નથી ?
Q10. પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 400 છે, તો તે સંખ્યાઓમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરતાં મળતી સંખ્યાને અડધી કરતાં કઈ સંખ્યા મળે ?
Q11. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે, તો તે સંખ્યા કઈ ?
Q12. બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોના સ્થાન અદલ બદલ કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 45 જેટલી વધુ તો તે સંખ્યા શોધો ?
Q13. બે સંખ્યાઓનો સરવાળો 8 થાય અને તેમનો ગુણાકાર 15 થાય તો તે બે સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો કેટલો મળે .
Q14. પાંચ અંકડા સૌથી મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે?
Q15. પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 170 થાય છે. જો તે સંખ્યામાંથી સૌથી નાની સંખ્યાનો વર્ગ અને બીજા ક્રમની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
Q16. એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના અસ્થાનની કિંમત 2 અથવા 3 છે, તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે.
Q17. ત્રણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 1383 છે. પૈકીની સૌથી મોટી સંખ્યા શોધો ?
Q18. ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?
Q19. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
Q20. પાંચ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 190 છે, તો તેમાંની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય
Q21. એક ટોપલીમાં 5 સફરજન નાખવામાં આવ્યા, 4 ચીકુ નાખવામાં આવ્યા, 7 કેરી નાખવામાં આવી, 3 નારંગી નાખવામાં આવી, 6 કેળા નાખવામાં આવ્યા પછી તેમાંથી 2 કેરી, 3 ચીકુ, 1 નારંગી, 3 કેળા કાઢવામાં આવ્યા અને 2 જાંબુ નાખવામાં આવ્યા તો છેલ્લે ટોકરીમાં કેટલા ફળ હશે?
Q22. સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી ?
Q23. એક સંખ્યાને 49 વડે ભાગતાં શેષ 32 વધે છે. જો તે સંખ્યાને 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે ?
Q24. એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે તો શેષ 132 મળે છે. જો તે સંખ્યાને 25 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે?
Q25. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધુ છે. જો અંશમાં 7 જેટલો વધારો કરવામાં આવે તથા છેદમાં 2નો ઘટાડો થાય છે . તો અપૂર્ણાંકની કિંમત 2 મળે છે. મૂળ અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કેટલો મળે ,