Q1. બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ ?
Q2. 4000 અને 25નો ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો.
Q3. બે સંખ્યાઓનો લ.સા.અ. _____ અને ગુ.સા.અ. 2 જો તેમાંની એક સંખ્યા 64 હોય તો બીજી સંખ્યા 14 હોય ?
Q4. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 તથા લ.સા.અ. 60 હોય તો તે બે સંખ્યામાં નીચે પૈકી કઈ એક ન હોઈ શકે ?
Q5. 12, 18, 21 અને 28 થી ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ ?
Q6. 20 અને 15ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર કેટલો થાય ?
Q7. ચાર આંકડાવાળી મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેને 3, 5, 7 અને 9 થી ભાગતાં શેષ અનુક્રમે 1, 3, 5, 7 મળે .
Q8. બે સંખ્યાઓનો લ.સા.અ. તેમના ગુ.સા.અ કરતાં 4 ગણો છે. લ.સા.અ અને ગુ.સા.અનો સરવાળો 125 થાય છે. જો તેમાંની એક સંખ્યા 100 હોય તો બીજી સંખ્યા કઈ હોય ?
Q9. નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે ?
Q10. બે સંખ્યાઓનો લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 1920 અને 16 છે. જો બેમાંથી એક સંખ્યા 128 છે. તો બીજી સંખ્યા કઈ હશે ?
Q11. બે સંખ્યાઓનો લ.સા.અ. 48 છે. જો તે બંને સંખ્યાઓ 2 : 3ના ગુણોત્તરમાં હોય તો તે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ?
Q12. 8x^3, 6x^2 અને 12x^4 નો લ.સા.અ. શોધો.
Q13. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેમાં 5 બાદ કરતાં બનતી સંખ્યાને 14, 15 અને 21 વડે નિ:શેષ ભાગી શકાય ?
Q14. 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ?