Q1. ‘કુલ’ શબ્દનો સાચો સમાનાર્થી આપો.
Q2. ‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
Q3. ‘કૃપણ’ શબ્દનો સાચો અર્થ કયો થાય છે ?
Q4. નીચેનામાંથી ‘રાત્રિ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q5. ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી કયો બને છે ?
Q6. ‘અવનિ’ નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q7. ‘શાર્દૂલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
Q8. ‘આળસુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q9. ‘પૃથ્વી’નો સમાનાર્થી કયો નથી ?
Q10. ‘દીન’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q11. ‘અવજ્ઞા’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q12. ‘અવનિ’ નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q13. કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Q14. નીચેના પૈકી કયો શબ્દ ‘પક્ષી’ નો પર્યાય નથી ?
Q15. નીચેનામાંથી ‘વિપુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q16. નીચેનામાંથી કયો શબ્દ ‘પાવક’ શબ્દના અર્થવાળો છે ?
Q17. ‘શોણિત’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q18. ‘વારિધિ’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q19. ‘પુત્ર’ નો પર્યાય કયો નથી ?