Q1. નીચેનામાંથી ‘અવનિ’ શબ્દના સમાનાર્થી શબ્દ કયો છે ?
Q2. નીચેના પૈકી કયો શબ્દ ‘પાણી’ નો પર્યાય નથી ?
Q3. ‘ઘોડા’નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q4. નીચેનામાંથી ‘આંખ’ નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q5. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
Q6. નીચેના વિકલ્પોમાંથી ‘આળસુ’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q7. ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
Q8. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે ?
Q9. ‘સુધાકર’ શબ્દનો પર્યાય શબ્દ આપો.
Q10. ‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q11. નીચેનામાંથી કયો શબ્દ બંધબેસતો નથી ?
Q12. નીચેના વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q13. ‘પ્રકાશ’ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી ?
Q14. ‘કુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q15. ‘શર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q16. નીચેના શબ્દનો સાચો પર્યાયવાચી શબ્દ કયો છે ?
Q17. ‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q18. નીચેના વિકલ્પોમાંથી ‘રજની’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q19. નીચેનામાંથી કયો સમાનાર્થી નથી ?
Q20. આમાંથી ‘શિવ’ નો સમાનાર્થી કયો નથી ?
Q21. નીચેના વિકલ્પોમાંથી ‘શાર્દૂલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
Q22. ‘સમીર’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q23. ‘અંબર’ નો સમાનાર્થી શબ્દ શું થાય ?
Q24. નીચેના શબ્દોમાંથી કયો સમાનાર્થી શબ્દ નથી ?
Q25. નીચેના શબ્દોમાંથી અર્થની રીતે કયો શબ્દ જુદો પડે છે ?