Q1. આપેલ શબ્દો પૈકી ‘ક્રિયાવિશેષણ’ દર્શાવતો શબ્દ આપો.
Q2. નીચે આપેલ શબ્દોમાંથી ‘ભાવવાચક સંજ્ઞા’ શોધો.
Q3. ‘મહેશ’ની સંધિ છૂટી પાડતાં સાચો વિકલ્પ કયો બને ?
Q4. ‘રમણ’ શબ્દનો ચોક્કસ પ્રકાર કયો બને ?
Q5. ‘પેલાએ પુલિનને ધક્કો માર્યો’ વિશેષણનો પ્રકાર દર્શાવો.
Q6. ‘પિત્રાદેશ’ શબ્દનો સાચો સંધિ વિગ્રહ દર્શાવો.
Q7. સંધિ છૂટી પાડો : દુષ્ટ
Q8. ‘ગાયક’ ની સંધિ છૂટી પાડો.
Q9. આપેલ શબ્દોમાંથી ‘સર્વનામ’ દર્શાવતો શબ્દ શોધો.
Q10. નીચેનામાંથી કયો પ્રકાર વાક્ય રૂપાંતરનો નથી ?
Q11. નીચે આપેલ વાક્યનો પ્રકાર કયો છે તે જણાવો. ‘પોલીસે ચોરનો હાથ પકડ્યો અને તેને હાથકડી પહેરાવી દીધી’
Q12. ‘પ્રત્યક્ષ’ શબ્દની સંધિ છૂટી પાડેલ સાચું સ્વરૂપ શોધો.
Q13. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકાય ? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું ‘સાંભળો છો ?’
Q14. નીચેના વાક્યમાં રેખાંકિત પદની વિભક્તિ જણાવો. ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ !’
Q15. ‘એ માણસ લુચ્ચો દેખાય છે’ આ વાક્યમાં પૂરક પદ ‘લુચ્ચો’ શું છે ?
Q16. સંધિ છૂટી પાડો : સ્વચ્છ
Q17. પ્રથમ, બીજો, પાંચમો કયું વિશેષણ દર્શાવે છે ?
Q18. ર’ જે શબ્દમાં વપરાયેલ (’) ચિહ્નને શું કહેવાય ?
Q19. ‘બપોરે બારી બંધ કરજે’ કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે ?
Q20. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?
Q21. નીચેના વાક્યમાંથી ‘વિશેષણ’ સ્વરૂપ કયું છે ? ‘પાણીનો ભરેલો પ્યાલો લઈને જ્યારે ઉષા પાછી આવી ત્યારે હસતી હતી’
Q22. ‘જગદંબા’ની સંધિ છૂટી પાડતો સાચો વિકલ્પ શોધો.
Q23. આપેલ શબ્દોમાં ‘વિશેષણ’ દર્શાવતો શબ્દ કયો છે ?
Q24. ‘જીર્ણ – ઉદ્ધાર’ની સંધિ જોડતાં નીચેનામાંથી કયો શબ્દ સાચો બને ?
Q25. નીચેનામાંથી ‘ઉન્નતિ’ શબ્દની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો છે ?