Q1. તર્ક દ્વારા કોઈ વાતનો નિર્ણય કરવો તે – શબ્દસમૂહ આપો.
Q2. દિશાઓમાં રક્ષણ કરતા કલ્પિત હાથીઓ – શબ્દસમૂહ આપો.
Q3. હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલા ભાગ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q4. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ – શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.
Q5. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ – શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
Q6. જે માંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q7. અમુક વિષયના નિષ્ણાંત વિદ્વાન – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q8. પગથી માંડીને માથા સુધી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q9. ઉપકાર ઉપર ઉપકાર કરનાર – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q10. સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q11. રણમાં દેખાતું આભાસી જળ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q12. સાચવી રાખવા સોંપેલી વસ્તુ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q13. પોતાના વખાણ પોતે જ કરવા – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q14. પ્રણયજનોની નજરોનું મિલન – શબ્દસમૂહ આપો.
Q15. જેને કોઈ શત્રુ નથી તે – શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
Q16. જન્મ અને મૃત્યુમાંથી કાયમી છૂટકારો – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q17. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q18. કોઈની સાથે સરખાવી શકાય નહિ તેવું – શબ્દસમૂહ આપો.
Q19. બદલાની આશા વિનાનું – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q20. પ્રથમવાર પરણવા જનાર પુરુષ – શબ્દસમૂહ આપો.
Q21. 'બીજાના ઉપકાર સામે અપકાર કરનારું' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો છે?
Q22. પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.