Q1. ‘યાચક’ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો બને ?
Q2. ‘ઉત્તમ’ શબ્દનો વિરોધી શબ્દ કયો બને છે ?
Q3. ‘કુંદન’નું વિરોધાર્થી કયું બને છે ?
Q4. ‘ઉછાંછળું’ નો વિરોધાર્થી શબ્દ આપો.
Q5. ‘સમષ્ટિ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો.
Q6. ‘મુખરિત’ શબ્દનો વિરોધી શબ્દ કયો છે ?
Q7. ‘ઉલાળ’નો વિરોધાર્થી શબ્દ આપો.
Q8. કયો શબ્દ ‘અમૃત’નો વિરોધી છે ?
Q9. નીચેનામાંથી ‘પુનિત’ શબ્દનો વિરોધાર્થી શોધો.
Q10. ‘અણઘડ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો.
Q11. ‘સીધાપણું’ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો.
Q12. ‘આબરૂ’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.
Q13. વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ‘ઔરસ’
Q14. આપેલ વિકલ્પોમાંથી ‘સાર્થ’ શબ્દનો વિરોધાર્થી શોધો.
Q15. ‘સંવત્સરી’ નો વિરોધાર્થી શબ્દ કયો છે ?
Q16. ‘દુર્ગંધ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો બને ?