Q1. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે, પંક્તિનો કયો છે ?
Q2. કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય, આ પંક્તિ કયા છંદની છે ?
Q3. આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. ‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’
Q4. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, આ પંક્તિના છંદ કયો છે ?
Q5. કદી મારી પાસે વન વન તણાં હોત કુસુમો. પંક્તિનો છંદ દર્શાવો.
Q6. ‘હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા ! રોજ બોલાવતું રહી ગયું આ ગગન’, પંક્તિ કયા છંદની છે ?
Q7. ‘પિતામાતા બંધુ અનુપમ સખા હિતકરણો’ કયો છંદ બને છે ?
Q8. ‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’ પંક્તિનો છંદ ઓળખાવો.
Q9. ‘સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે’ પંક્તિનો છંદ ઓળખાવો.
Q10. નીચેનામાંથી ‘શાર્દૂલ વિક્રીડિત’ છંદનું બંધારણ કયું છે ?