Q1. ‘નંદકુંવર’ શબ્દનો સમાસ કયો બને ?
Q2. ‘લાભાલાભ’ કયો સમાસ બને ?
Q3. ‘રાત-દિવસ’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q4. નીચેનામાંથી ‘નિર્ભય’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q5. ‘વીણાપાણિ’ શબ્દનો સમાસ દર્શાવો.
Q6. ‘જીવન સુંદરી’ શબ્દનો સમાસ દર્શાવો.
Q8. ‘ગિરિધર’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q9. ‘બાહુબળ’ કયો સમાસ બને ?
Q10. ‘જશોદા’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q11. નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિગુ સમાસનું નથી ?
Q12. ‘ગિરિધર’ શબ્દનો સમાસ ઓળખાવો.
Q13. ‘ઘોડાગાડી’ શબ્દનો કયો સમાસ બને છે ?