Q1. કામિની કોકિલા કેલિ કુંજન કરે – પંક્તિ કયા અલંકારની છે ?
Q2. ‘કંપ્યું જળનું રેશમપોત; કિરણ તો ઝંખવાયું થઈ જ્યોત’ પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q3. નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે ?
Q4. નીચેનામાંથી કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે ?
Q5. ‘હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવે છે’ અલંકાર ઓળખાવો.
Q6. અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભંગ્યો ચંપાનો છોડ, કયો અલંકાર છે ?
Q7. નીચેનામાંથી ઉપમા અલંકાર શોધો.
Q8. ‘પાણી માટે પ્રવિણ પાણિયારા પાસે પહોંચ્યો’ કયો અલંકાર બને ?
Q9. ‘રૂપે અરુણ ઉદય સરખો’ કયો અલંકાર છે ?
Q10. ‘હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર, ઉદય દેખી દમયંતીનું સુકાયું સરવર’ પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q11. મુસાફરો, અસંખ્ય આ મુસાફરો, શું ટ્રેનને ચડ્યો ન હોય આદરો ! પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q12. ‘મા તે મા’ કયો અલંકાર છે ?
Q13. ‘આખરે દરિયો તે દરિયો જ’ અલંકાર ઓળખાવો.