Q1. ભારતમાં પ્રમાણ સમયરેખા કયા શહેર પરથી પસાર થાય છે ?
Q2. ગુજરાતમાં કયા પ્રદેશને ‘સોનેરી પાનનો પ્રદેશ’ કહેવાય છે ?
Q3. આસામાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા પ્રાણીઓ માટે છે ?
Q4. કયા ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ વપરાશ થાય છે?
Q5. ભારતનો પ્રથમ નહેર યોજના કઈ છે ?
Q6. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ટ્રેનિંગ કયા શહેરમાં આપવામાં આવે છે ?
Q7. ભારતનો પ્રમાણ સમય ૮૨.૫0 પૂર્વ રેખાંશ પર કયા નગર પાસેથી ગણાય છે?
Q8. કયા રસાયણના ઉત્પાદનામાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?
Q9. અણુધડાકા માટે પ્રખ્યાત પોખરણ કયા રાજ્યમાં આવેલું છે?
Q10. ક્યા મંદિરનો આકાર રથ જેવો છે, વિશાળ બાર પૈડાં છે અને સાત ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર કયું છે?
Q11. કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે ?
Q12. ભારતનું કયું શહેર બે રાજ્યોની રાજધાની છે ?
Q13. બે અક્ષાંશવૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિ.મી.નું હોય ?
Q14. ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ?
Q15. તમિલનાડુ : ચેન્નાઈ :: છત્તીસગઢ : ?
Q16. પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત કહે છે ?
Q17. હાથી માટે નું પેરિયાર કયા રાજ્યમાં આવેલું છે ?
Q18. ઉત્તરાખંડ રાજ્યની પાટનગર કયું છે ?
Q19. કયા નકશામાં પર્વત, નદી અને મેદાન દર્શાવાય છે ?
Q20. વિસ્તરણના દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતા પ્રથમ બે જિલ્લાઓ કયા રાજ્યમાં છે ?
Q21. ભારતની પ્રમાણ સમય ક્યાં રેખાંશરેખા પાર થી પસાર થાય છે?
Q22. ભારત તરફ પર્વતમાળાના પર્વતમાં કયા નામે ઓળખાય છે ?
Q23. પ્રદેશની હવામાં રહેલ ઉષ્ણતામાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિ શું કહેવાય છે?
Q24. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના અમદાવાદ અને દાહોદ જિલ્લાનો સાક્ષરતાદર અનુક્રમે કેટલો?
Q25. કયા ક્રાંતિ દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટી વધારી થઈ હતી ?