Q1. ભારત સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે?
Q2. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી પાયા પાર છે ?
Q3. ભારતમાં કચ્છ નાના રણમાં કયું પ્રાણી જોવા મળે ?
Q4. કયા રાજ્યમાં લિગ્નાઈટ કોલસાનું વધુ ઉત્પાદિત થાય છે?
Q5. ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
Q6. ગુજરાતનું કયું શહેર અકીકણ પથ્થર માટે જાણીતું છે?
Q7. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ?
Q8. વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે ?
Q9. ખજુરાહો મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
Q10. બે જગ્યાઓ વચ્ચેનો સમયના તફાવતનું કારણ કયું છે?
Q11. કયા રાજ્યમાં કાળા મરીનું ઉત્પાદન વધુ થાય છે?
Q12. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં છે?
Q13. ભારતનું રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે?
Q14. ભારતનું સૌપ્રથમ કયા રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યો?
Q15. નર્મદા નદી કઈ દિશામાં વહે છે ?
Q16. બાંગ્લાદેશની ત્રણ સરહદોથી કયું રાજ્ય ઘેરાયેલું છે ?
Q17. આંદમાન - નિકોબાર ટાપુ કઈ હાઇકોર્ટ અધિકાર ક્ષેત્રમાં આવે છે?
Q18. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
Q19. સશસ્ત્ર સીમા બળ ક્યા સરહદના રક્ષણ માટે છે?
Q20. કયા નંબરનો હાઇવે સૌથી લાંબો છે?
Q21. કાઝીરીંગા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
Q22. ભારતની સૌથી લાંબી રાષ્ટ્રીય હાઈવે કયો છે?
Q23. કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી મળે છે?
Q24. દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેનાસમયને કયા નામે ઓળખવામાં આવે છે?
Q25. ભારતમાં માત્ર ગુજરાતમાં ઉપજતું ખનિજ કયું ?