Q1. કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતી છે ?
Q2. આપણા દેશમાં દુધનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
Q3. ભારતની મધ્યમાંશથી કયું વૃત પસાર થાય છે ?
Q4. પંચમહાલ કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ?
Q5. કયું હિલસ્ટેશન પશ્ચિમઘટમાં આવેલું છે ?
Q6. સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણ સાથ આપ્યો હતો ?
Q7. ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે ?
Q8. દ્રાક્ષની ખીતી કયા રાજ્યમાં વધુ થાય છે ?
Q9. અલ્કંડા અને ભાગગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?
Q10. પ્રસિદ્ધ ‘કોણાર્ક સૂર્યમંદિર’ કયા રાજ્યમાં આવેલું છે ?
Q11. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતી છે ?
Q12. અફીણની ખેતી કયા રાજ્યમાં થાય છે ?
Q13. સૌથી મોટો ભૂવિસ્તાર ધરાવતો કેન્દ્રીયશાસિત પ્રદેશ કયો છે ?
Q14. મુનાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
Q15. ભારત કયા પવનનો દેશ છે?
Q16. ‘લક્ષદ્વીપ’ ટાપુ પ્રદેશ ક્યાં સમુદ્રી ક્ષેત્રમાં સ્થિત છે ?
Q17. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ?
Q18. ઉત્તરથી દક્ષિણ તરફ જતાં છેલ્લું કયું શહેર આવે?
Q19. હિમાલય પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?
Q20. નેશનલ ડિફેન્સ એકેડમે ક્યા આવેલી છે ?
Q21. તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
Q22. ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?
Q23. ગ્રેનાઇટ કયા પ્રકારેની ખડક છે ?
Q24. 21મી જૂને સૂર્યનું સીધું કિરણ કયા શાખા પર પડે છે ?
Q25. બનાસ નદીનો ઉદ્વભસ્થાન ક્યાં છે ?