Q1. સિનેમાં અને ઍક્સ-રે માટેના કાગળનું મોટું કારખાનું ક્યાં આવેલું છે?
Q2. ઍર.ઍન્ડ ટી. ના સિમેન્ટ વ્યવસાયનો કયા ઑદ્યોગિક મંડળમાં સમાવેશ કરાયો છે ?
Q3. વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો બંધ કયો?
Q4. ભારતમાં કેસરની ખેતી ક્યાં થાય છે?
Q5. કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે?
Q6. વિસ્તારની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
Q7. ભારતમાં લિગ્નાઈટનો સૌથી વધાયે જથ્થો ક્યા રાજ્યમાં છે?
Q8. ઝારિય અને રાનીગંજ શાના માટે જાણીતા છે ?
Q9. ‘સાયસન્ટ વેલી’ કયા રાજયમાં આવેલી છે?
Q10. ભારતનું ખારા પાણીનું મોટામાં મોટું સરોવર કયું છે?
Q11. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે ?
Q12. ભારતના મધ્મભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
Q13. ક્યા પાક પશુઓના ઘાસચારા માટે ગણાય છે ?
Q14. ભારતમાં પેટ્રોલિયમની સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું?
Q15. રાસ્કા વિહાર યોજના કઈ નદીનું પાણી લાવે છે?
Q16. પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે?
Q17. નિકલ ધાતુ કયા રાજ્યમાંથી મળે છે?
Q18. વિશ્વનો સૌથી વધુ ક્યા પાકનું ઉત્પાદન ભારતમાં થાય છે ?
Q19. મુઘલ ગાર્ડન ક્યાં આવેલું છે?
Q20. જોગનો ધોધ ક્યા રાજ્યમાં આવેલ છે?
Q21. ભારતના નીચેના રાજ્યોને ઉત્તર-દક્ષિણ સાચો સ્થાન ક્રમ લખો. (1. મધ્મપ્રદેશ 2. ઉત્તરપ્રદેશ 3. આંધ્રપ્રદેશ 4. કેરલ 5. જમ્મુ-કાશ્મીર)
-
-
-
-
Q22. ભારતમાં થોરિયમ સ્થળેથી સૌથી વધુ મળે છે?
Q23. ‘દુરાન્દ રેખા’ કયા બે દેશ વચ્ચેની સરહદ રેખા છે?
Q24. ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
Q25. કોંકણી કયા રાજ્યનું રાજ્યભાષા છે?