દિશા-અંતર

1 of 20 💡 Hints: 3

Q1. ડૉ. રવિ પૂર્વ દિશા સીધી દિશામાં 75 મીટર ચાલે છે. ત્યાર બાદ ડાબી બાજુ ફરી 25 મી. સીધી દિશામાં ચાલે છે. ફરી ડાબી બાજુ વલી 40 મી સીધી દિશામાં અંતર કાપે છે, ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મી. નું અંતર કાપે છે. તો પ્રસ્થાબિંદુથી તે કેટલા મીટર દૂર હોય?