Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Education
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
ભારતનો ભૂગોલ - Part 5
1
of
25
💡
Hints:
3
Q1. ગુજરાતનું કયું શહેર અકીકણ પથ્થર માટે જાણીતું છે?
A. રાજકોટ
B. પોરબંદર
C. ખંભાત
D. મહેસાણા
Q2. ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
A. નેપાનગર - મધ્યપ્રદેશ
B. નાસિક
C. દેહરાદૂન
D. મૈસુર
Q3. સશસ્ત્ર સીમા બળ ક્યા સરહદના રક્ષણ માટે છે?
A. ભારત–પાકિસ્તાન સરહદ
B. ભારત–નેપાળ અને ભારત–ભૂટાન સરહદ
C. ભારત–ચીન સરહદ
D. ભારત–બાંગ્લાદેશ સરહદ
Q4. કયા રાજ્યમાં લિગ્નાઈટ કોલસાનું વધુ ઉત્પાદિત થાય છે?
A. કેરળ
B. તમિલનાડુ
C. કર્ણાટક
D. આંધ્રપ્રદેશ
Q5. ભારતમાં માત્ર ગુજરાતમાં ઉપજતું ખનિજ કયું ?
A. બોકસાઇટ
B. ચુનાપથ્થર
C. લિગ્નાઇટ
D. અકીક
Q6. ભારત સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે?
A. નેપાળ
B. પાકિસ્તાન
C. બાંગ્લાદેશ
D. ભૂટાન
Q7. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં છે?
A. ગુજરાત
B. તમિલનાડુ
C. પંજાબ
D. કાશ્મીર
Q8. કયા રાજ્યમાં કાળા મરીનું ઉત્પાદન વધુ થાય છે?
A. કેરળ
B. ગુજરાત
C. તમિલનાડુ
D. પશ્ચિમ બંગાળ
Q9. કયા નંબરનો હાઇવે સૌથી લાંબો છે?
A. 5
B. 12
C. 4
D. 7
Q10. ભારતનું સૌપ્રથમ કયા રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યો?
A. આસામ
B. બિહાર
C. જિમ કોર્બટ રાષ્ટ્રીય પાર્ક
D. ગુજરાત
Q11. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ?
A. જમુના
B. હૂગલી
C. મેઘના
D. ગોદાવરી
Q12. ભારતની સૌથી લાંબી રાષ્ટ્રીય હાઈવે કયો છે?
A. NH-44
B. NH-7
C. NH-27
D. NH-48
Q13. બે જગ્યાઓ વચ્ચેનો સમયના તફાવતનું કારણ કયું છે?
A. અક્ષાંશ
B. રેખાંશ
C. ઋતુ
D. મહાસાગર
Q14. દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેનાસમયને કયા નામે ઓળખવામાં આવે છે?
A. ગ્રીનવિચ સમય
B. ત્રાંસ સમય
C. પ્રમાણ સમય
D. આંતરરાષ્ટ્રીય સમય
Q15. વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે ?
A. હડસન બે
B. બંગાળનો અખાત
C. પાસાઇડન અખાત
D. અરેબિયન અખાત
Q16. કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી મળે છે?
A. લક્ષદ્વીપ
B. બૈરન ટાપુ
C. દીવ
D. આંદમાન - નિકોબાર
Q17. ખજુરાહો મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. મધ્યપ્રદેશ
D. છત્તીસગઢ
Q18. નર્મદા નદી કઈ દિશામાં વહે છે ?
A. ઉત્તરથી દક્ષિણ
B. પશ્ચિમથી પૂર્વ
C. પૂર્વથી પશ્ચિમ
D. દક્ષિણથી ઉત્તર
Q19. ભારતનું રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે?
A. જામ્મુ
B. અખિર્ક
C. આર્કટિક
Q20. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
A. ત્રિપુરા
B. આસામ
C. નાગાલેન્ડ
D. મણિપુર
Q21. ભારતમાં કચ્છ નાના રણમાં કયું પ્રાણી જોવા મળે ?
A. ઉંદર
B. ધુડખર
C. ટિટોડી
D. કાચબો
Q22. આંદમાન - નિકોબાર ટાપુ કઈ હાઇકોર્ટ અધિકાર ક્ષેત્રમાં આવે છે?
A. ગુજરાત
B. તમિલનાડુ
C. કેરળ
D. કોલકાતા
Q23. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી પાયા પાર છે ?
A. નાયલોન
B. સિલ્ક
C. સુતરાઉ કાપડ
D. રેયોન
Q24. બાંગ્લાદેશની ત્રણ સરહદોથી કયું રાજ્ય ઘેરાયેલું છે ?
A. આસામ
B. મિઝોરમ
C. ત્રિપુરા
D. મણિપુર
Q25. કાઝીરીંગા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
A. આસામ
B. ઓડિશા
C. મિઝોરમ
D. પશ્ચિમ બંગાળ
Submitting Your Quiz...
Please wait while we process your answers