Question 1 of 25
Hints left: 3
Q1
ઈ.સ. 1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?
Q2
સૌ પ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે?
Q3
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?
Q4
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે ?
Q5
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલો ?
Q6
એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?
Q7
વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?
Q8
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે?
Q9
ભારતમાં 'સિલ્વર એલિફન્ટ એવોર્ડ' કઈ રમત માટે આપવામાં આવે છે?
Q10
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
Q11
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી?
Q12
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?
Q13
પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ પ્રાઈઝ આપવામાં આવે છે ?
Q14
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?
Q15
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?
Q16
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?
Q17
1971 ની સાલમાં ભારત રત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?
Q18
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે?
Q19
અર્જુન એવોર્ડ ની સ્થાપના કયારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે?
Q20
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
Q21
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?
Q22
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?
Q23
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?
Q24
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો?
Q25
તાજેતરમાં ક્યા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે?